Sunday 27 December 2020

ડિસેમ્બેર 2020 એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ખાનગી કંપનીઓ ની ખાલી જગ્યાની વિગત તેમજ પ્રાથમિક અરજી

 

ડિસેમ્બેર 2020 એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ખાનગી કંપનીઓ ની ખાલી જગ્યાની વિગત તેમજ પ્રાથમિક અરજી ,

આઈ .ટી .આઈ .ગાંધીધામ દ્વારા આયોજિત

ડિસેમ્બેર 2020 




(1) ભરતી મેલા  માટે આઈ.ટી.આઈ માં આવું નહિ 
(2) ઉમર 18 વર્ષ પુરા કરેલ હોવું જોઈએ 
(3) સામે થી ફોન આવશે 
(4)ધોરણ 10 પાસ  અથવા આઈ .ટી .આઈ પાસ  અરજી કરી શકે છે 
(5)અરજી કરવાથી પહેલા જાહેરાત પુરી વાંચી લેવી 
(6)આ ભરતી મેળો ફક્ત એપ્રેન્ટિસ માટે છે .
(7)અરજી કર્યા પછી 15 દિવસ સુધીમાં જેતે કંપનીથી ફોન આવશે  અને આગળની પ્રક્રિયા તમને સમજવામાં આવશે .
(8) Britannia Industries Limited ,MUNDRA-SEZ માં મેલ( પુરુષ ) અથવા ફિમેલ(સ્ત્રી) કોઈપણ અરજી શકે છે .
(9)દરેક ગ્રુપમાટે અલગ અલગ અરજી કરવાની રહેશે 


ડિસેમ્બેર 2020 એપ્રેન્ટિસ યોજના અંતર્ગત ખાનગી કંપનીઓ ની ખાલી જગ્યાની સંપૂર્ણ વિગત

અરજી કરવા માટે લાગુ પડતા ગ્રુપ અથવા રુચિ ધરાવતા ગ્રુપમાં અરજી કરો 
દરેક ગ્રુપમાટે અલગ અલગ અરજી કરવાની રહેશે 


ફક્ત 10મુ પાસ અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ફક્ત 10મુ પાસ અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


કોઈ પણ આઈ.ટી .આઈ પાસ (ઓલ ટ્રેડ) અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
કોઈ પણ આઈ.ટી .આઈ પાસ (ઓલ ટ્રેડ) અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો

ફીટર અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ફીટર અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો

ઈલેકટ્રીશ્યન અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ઈલેકટ્રીશ્યન અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો

ડીઝલ મેકેનિક /જનરલ મેકેનિક અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ડીઝલ મેકેનિક /જનરલ મેકેનિક અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


વેલ્ડર અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
વેલ્ડર અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


ઈલેક્ટરો મેકેનિક અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ઈલેક્ટરો મેકેનિક અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


એ.ઓ સી .પી . અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
એ.ઓ સી .પી . અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


સિવિલ અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
સિવિલ અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


કોપા અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
કોપા અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


વાયરમેન અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
વાયરમેન અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


ઇન્સ્ટ્રુમેન્ટસન અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
ઇન્સ્ટ્રુમેન્ટસન અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો


એચ .એસ .સાઈ અહીંયા ક્લિક કરી ખાલી જગ્યાઓની માહિતી જોવો ,
એચ .એસ .સાઈ અહીંયા ક્લિક કરી અહીંયા અરજી કરો