Wednesday 19 August 2020

ઓગસ્ટ -ઈ ભરતી મેલા



ઓગસ્ટ -ઈ ભરતી મેલા 
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24-08-2020 છે। 


(1) ભરતી મેલા  માટે આઈ.ટી.આઈ માં આવું નહિ 
(2) ઉમર 18 વર્ષ પુરા કરેલ હોવું જોઈએ 
(3) સામે થી ફોન આવશે 
(4)આઈ.ટી.આઈ પાસ છેલ્લું રિજલ્ટ તમારા પાસે નહિ હોય તો પણ અપ્લાય કરી શકશો , ....અગર છેલ્લું પાસ રિજલ્ટ તમારા પાસે ન હોય તો  સંસ્થા થી બોનાફાઈડ લેટર કઢાવી લેવું , તેમજ ઓપ્શન માં  "ના " સિલેક્ટ કરવું 

ટોટલ જગ્યા 850


Name of Organisation

Welspun India LTD

    

Job Location

Anjar

    

Vacancy Details

     

Trade

No. Of Vacancy

Stipend / Salary

Payroll

Experience Required

Job Details in short

Fitter

100

8437

Apprentice

no

Maintenance work

Electrician

50

8437

Apprentice

no

Engineering work

Tailor

200

8437

Permanent

no

Stitching

All technical trade

500

8437

Apprentice

no

Spinning, Weaving, Printing

 અપ્લાય કરવા માટે અહીં ક્લિક કરો