Wednesday 15 January 2020

એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટેના સરળ સ્ટેપ્સ



એપ્રેન્ટિસ તરીકે જોડાવા માટેના સરળ સ્ટેપ્સ


(1) રિઝલ્ટ તથા અન્ય ડોકયુમેન્ટ સાથે એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટર થઇ જવું- એપ્રેન્ટિસ પોર્ટલ પર રજીસ્ટર થવા માટે અહીં ક્લીક કરો , રજીસ્ટ્રેશન કરવાની રીત આ વિડીયો થી જાણી શકો છો :રજીસ્ટ્રેશન કરવાની રીત અહીં ક્લિક કરો

(2)રજીસ્ટર થયા બાદ આપ નજદીક ની ખાલી જગ્યાઓ જોવો ,

ખાલી જગ્યાઓ માટે અહીં ક્લિક કરો

(3)ખાલી જગ્યા જોયા બાદ આપ આઈ ટી આઈ ગાંધીધામ માં આવી ભલામણ પત્ર લઇ જવું -સ્થળ એપ્રેન્ટિસ શાખા , ફક્ત દર મંગળવારે ,સમય : 10:30 AM થી  11:00 AM .
(4)ભલામણ પત્ર પ્રમાણે જણાવેલ સંસ્થામાં એપ્રેન્ટિસ ઇન્ટરવ્યુવ માટે રુબરુ જવું અને  આપને યોગ્ય લાગે એવી સંસ્થા માં જોડાઈ જવું 


REGISTRATION FOR ITI GANDHIDHAM PLACEMENT ADVISORY BUREAU, BY REGISTERING IN BUREAU YOU WILL BE ELIGIBLE FOR SMS NOTIFICATION FOR ALL VACANCY   આઈ.ટી. ગાંધીધામ પ્લેસમેન્ટ એડ્વાઇઝરી બ્યુરો માટે નોંધણી, બ્યુરોમાં નોંધણી દ્વારા તમે બધી ખાલી જગ્યા માટે એસ.એમ.એસ. સૂચન માટે પાત્ર બનશો.
FOR GANDHIDHAM ,ANJAR,RATNAL,BHACHAU,MUNDRA,RAPAR



FRESHER ITI -REGISTRATION              PLEASE CLICK

EXPERIENCED ITI -REGISTRATION    PLEASE CLICK